Tag: Rice Crop Rice Production India Rice Prices
ચોખાનું ઉત્પાદન ઘટતા ભાવ વધારો થઈ શકે છે
ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો થવાની શંકા છે. હવામાનની આગાહી સ્કાયમેટે દાવો કર્યો છે કે ચોખાનું ઉત્પાદન 9 મિલિયન ટન થવાની આશંકા છે. આ ઉત્પાદન સરકારના અંદાજ કરતા 10 ટકા ઓછું છે. જો સ્કાયમેટનો અંદાજ સાચો પડશે, તો એવું પાંચ વર્ષમાં પહેલીવાર બનશે જ્યારે ચોખાનું ઉત્પાદન ઘટશે. એટલું જ નહીં, તે 9 વર્ષમાં સૌથી નીચું હશે.આના કારણે ચોખાના ભાવમાં...