Tuesday, November 18, 2025

Tag: Rickshaw Advisory Committee

પોલીસ ટાર્ગેટ બનાવશે તો પાલનપુરના રિક્ષા ચાલકો ચક્કાજામ કરશે

પાલનપુર, તા.૧૬ 16 સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે નવા દંડની જોગવાઇ કરવામાં આવી છે. પાલનપુરમાં રિક્ષાચાલકોએ આ બાબતે રવિવારે પાલનપુરમાં બેઠક યોજી હતી અને રિક્ષાચાલકોને ટાર્ગેટ બનાવાશે તો રિક્ષાચાલકો ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જશે. આ બાબતે ઓટો ચાલક સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ મકરાણીએ જણાવ્યું કે ‘અમે અગાઉ પ...