Tag: Ring road
કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરાર
સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે. મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ...
જનસત્તામાં અહેવાલ આવ્યા બાદ તંત્રએ તાત્કાલિક બનાવ્યો બોપલનો રસ્તો
અમદાવાદ,તા:૨૫ બોપલ ખાતેના સરદાર પટેલ રિંગરોડના બિસ્માર થવાના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નઘરોળ તંત્રએ તે રજૂઆતની રીતસર અવગણવામાં આવી હતી.
આ અંગે જનસત્તા દૈનિક દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર નિદ્રામાંથી જાગ્યું હતું અન...