Tag: Ringroad
રાજકોટની શાનમાં રિંગરોડ-3નું વધુ એક મોરપિંચ્છ
રાજકોટમાં એકતરફ જ્યાં રિંગરોડ-2નું કામ પૂર્ણતાના આરે છે, ત્યાં રિંગરોડ-3 બનાવવાનો રોડમેપ પણ ઘડાઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં તેના માટે પણ કામ શરૂ કરવામાં આવશે. હાલમાં રિંગરોડ-3 માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકીએ કે 2020 સુધીમાં તેનું કામ શરૂ થયેલું આપણને જોવા મળશે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ દીર્ઘદૃષ્ટિ રાખી એક બ્લૂપ્...