Tag: River Dam
અડધી સદીની અધુરી નર્મદા યાત્રા
ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે.
ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સા...