Saturday, December 21, 2024

Tag: River Front

અમદાવાદનો રિવર ફ્રંટ મોતનો માર્ગ, 11 વર્ષમાં 1869 આત્મહત્યા

Death Road, 1869 suicides in 11 years अहमदाबाद का रिवर फ्रंट डेथ रोड, 1869 11 वर्षों में आत्महत्याएँ અમદાવાદ, 20 ડિસેમ્બર 2024 અમદાવાદનો સાબરમતી રિવરફ્રંટ મોતનો માર્ગ બની ગયો છે. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ 18.90 કી.મી. અને પૂર્વ બાજુએ 18.10 કી.મી. એમ બંને કાંઠે 37 કી.મી.નો ચાલવા માટેનો રસ્તો રૂ.2 હજાર કરોડના ખર્ચે બનાવેલો છે. જે 11 વર્ષથી મોતનો...

રિવરફ્રન્ટની પાળે બેઠેલા કપલને પરેશાન કરી નકલી પોલીસે લાફા માર્યા

વહેલી પરોઢના પોણા પાંચ વાગે રિવરફ્રન્ટની પાળ પર બેઠેલા એક કપલને નકલી પોલીસે પરેશાન કરી યુવકને લાફા માર્યા હોવાની ફરિયાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ લખેલાં બાઈક અને મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. મકરબા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં રિક્રૂટમેન્ટ કન્સલટન્ટ હિમાંશુ હરિચંદ્ર ભન્નારે (ઉ.25 રહે. સુગમ...