Tag: RMC
મુખ્યમંત્રીના વિસ્તારમાં કોર્પોરેશન ખડેપગે
રાજકોટ,તા:૧૫ રાજ્યભરમાં વરસાદ બાદ ખાડારાજ ફેલાયું છે, ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન રાજકોટ ખાતે પણ મસમોટા ખાડાઓ પડ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે રાજ્યભરના ખાડાઓ જેમના તેમ રહ્યા, પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાનની આસપાસ રવિવારની રજાના દિવસે પણ ખાડા પૂરવાનું કામ કોર્પોરેશને કર્યું.
મુખ્યમંત્રી રૂપાણીનું પોતાનું નિવાસસ્થાન રાજકોટના વોર્ડ નં.1...
કુવામાં ખાબકેલી ભેંસને ફાયર બ્રિગેડના જવાનોએ લાંબી મહેનત બાદ બચાવી
રાજકોટ,તા.20
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.14મા સોરઠિયાવાડી નજીક આવેલી માસ્તર સોસાયટીના કૂવામાં ભેંસ ખાબકી હતી. ભેંસ કુવામાં ખાબકતાંની સાથે જ આસપાસના લોકો ભેગા થઇ ગયાં હતા તેમજ કુવામાં પડેલી ભેંસને બહાર કાઢવાની તજવીજ હાધ ધરવામાં આવી હતી. પરંતુ ગડમથલ બાદ ભેંસને બચાવાઇ નહતી. અંતે લોકોએ ફાયરબ્રિગેનડે જાણ કરી હતી. તત્કાલ રેસ્કયુ ટીમ...
દેકારા અને પડકારો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક
રાજકોટ,તા.13
રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડ બેઠકમાં વિપક્ષે વરસાદના પાણી ભરાવા મુદ્દે દેકારો મચાવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે ભારે હોબાળો મચાવી દીધો હતો. વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોપટપરાના નાળાના અને રોગચાળાના બેનર્સ...