Tag: Rohtang Pass
કોવિડ-19 લોકડાઉન છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોહતાંગ પાસને ત્રણ અઠવા...
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ રાહતાંગ પાસ (દરિયાની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર સ્થિત) પરથી બરફ દૂર કરીને આજે એને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. હિમાચલ પ્રદેશનાં લાહોલ અને સ્પિતિ જિલ્લાને દેશનાં બાકીના વિસ્તારો સાથે જોડતો આ ધોરી નસ સમાન માર્ગ છે. આ માર્ગ ગયા વર્ષે 18 મેના રોજ ખુલ્યો હતો.
હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂ...