Tag: Rs.490 crore Transport Hub to be constructed in Ahmedabad
અમદાવાદમાં રૂ.490 કરોડનું ટ્રાન્સપોર્ટ હબ બનાવવા
રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે
અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020
અમદાવાદ મહાનગર પાલિકા - મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર ક...
ગુજરાતી
English