Tag: RTO Officer SP Munia
અમદાવાદ આરટીઓમાં એજન્ટો દ્વારા બેફામ અને બેરોકટોક લૂંટથી રોષ
અમદાવાદ,તા.21
હાલ ગુજરાત સરકારે ટ્રાફિકના નવા કાયદાના અમલમાં 15 ઓક્ટોબર સુધી રાહત આપી છે. જેથી લોકોમાં ખુશી છે કે હવે તેઓ નિયત સમયમાં એચએસઆરપી, આરસી બુક, લાયસન્સ અને પીયુસીના જરુરી દસ્તાવેજો બનાવી શકશે. રાજ્ય સરકારે આરટીઓના તમામ અધિકારીઓને સુચના આપી છે. જેના કારણે પ્રજાને સમય મળ્યો છે. જો કે હકીકત એ પણ છે કે આરટીઓમાં એજન્ટોને સરકારના આ કાયદાનો ફ...