Tag: rto
નડિયાદ આરટીઓએ હિંમતનગરની ટ્રેક્ટરનો નંબર બાઇકને ફાળવી દીધો
હિંમતનગર, તા.૨૩
નડિયાદ આરટીઓએ હિંમતનગર આરટીઓની સીરીઝના ટ્રેક્ટરનો આખેઆખો નંબર બાઇકને પહેરાવી દીધો છે. ટ્રેક્ટર માલિક દોઢ દાયકા બાદ રીપાસિંગ માટે આવતા ટ્રેક્ટરનો નંબર નડિયાદ આરટીઓ ખાતે બાઈકના નામે બોલતો હોવાથી સમસ્યા સર્જાતા હિંમતનગર આરટીઓ દ્વારા વારંવાર જાણ કરવા છતાં ખોટો બેકલોગ સુધારવા નડિયાદ આરટીઓએ તસ્દી લીધી નથી.
પ્રાંતિજના સોનાસણના કાંતિભ...
એચએસઆરપી નંબરપ્લેટ લગાવવા રવિવારે આરટીઓમાં ધસારો
મહેસાણા, તા.૨૩
મહેસાણા આર.ટી.ઓ કચેરી નવા ટ્રાફીક રૂલ્સની અમલવારીના પગલે રવિવારે રજાના દિવસે અરજદારોના કામકાજ માટે ચાલુ રહેતા સવારથી વાહનને એચ.એસ.આર.પી નંબરપ્લેટ ફીટ કરવા માટે ફી ભરવા કાઉન્ટર આગળ અરજદારોની લાઇન લાગી હતી. આ ઉપરાંત જુની આર.સી.બુકના બેકલોગ, લાયસન્સ રીન્યુઅલ, ડુપ્લીકેટ કઢાવાના અરજદારોના કામમાં સ્ટાફ કાર્યરત રહ્યો હતો. જોકે લર્નીગ લાય...
રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે
રાજકોટ,તા:૧૯ એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ...
રાજકોટમાં લાઈસન્સ માટે નવેમ્બર સુધીના વેઈટિંગથી હજારો લોકો દંડાશે
રાજકોટ,તા:૧૯ એકતરફ ટ્રાફિકના નિયમોનો તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ લાઈસન્સ માટેની લાંબી લાઈનો અને વેઈટિંગે લાખો રાજકોટવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ટ્રાફિકના નિયમો કડક બનતાં દંડથી બચવા માટે લોકો લાઈસન્સ કઢાવવા એકદમ જ આરટીઓ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ આરટીઓનો હાલનો સ્ટાફ તેના માટે પૂરતો સાબિત નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે ક...
સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં
હિંમતનગર, તા.૧૮
કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...
અમદાવાદ આરટીઓમાં સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે હાલ...
અમદાવાદ, તા. 17
રાજ્યમાં સોમવારથી અમલી બનેલા મોટર વ્હિકલ એક્ટના નવા નિયમો બાદ અમદાવાદ આરટીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ, સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે આરટીઓમાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં આજે અમદાવાદ આરટીઓમાં લાયસન્સ માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો...
પાટણમાં પીયુસીના બમણાથી વધુ ચાર્જ લેતા સેન્ટર સંચાલકો
પાટણ, તા.૧૫
પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફી કરતાં ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાણ કરતા જોવા મળી રહ્યા છે.
પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે, ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી...
પીયુસીઃ પ્રજાને ઊઠાં ભણાવવાનું સર્ટિફિકેટ
અમદાવાદ, તા:૧૪ પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું પ્રમાણપત્ર ન હોય તો રુ.500ના દંડની જોગવાઇ થતા વાહનચાલકો દોડતા થઇ ગયા છે. પીયુસી સેન્ટર પર પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લાઇનો લગાવી રહ્યા છે કારણ કે માત્ર 25 રુપિયામાં મળતા પીયુસી સર્ટીફિકટના અભાવે રુપિયા 500ના દંડની જોગવાઇ છે. આ સ્થિતિમાં ખરેખર પીયુસી સર્ટિફિકેટ સાચું હોય છે કે કેટલાંક સંજોગોમાં ચેડા...
વાહન ચલાવવું હશે તો અનુસરવા પડશે નિયમો
અમદાવાદ,તા:૧૨ પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તે મુજબ દરેક વાહનચાલકે તેના નિયમો અનુસરવા પડશે. જે મુજબ લાઈસન્સ અને આરસી બુક તમારા મોબાઈલથી લિન્ક કરાવવાં પડશે. આ નિયમ દિલ્હી અને ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, અને તે મુજબ તમામ વાહનચાલકોએ ફરજિયાત આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તબક્કાવાર હવે સમગ્ર દેશમાં આ નિયમ ...
આરટીઓના કામકાજમાં નવી સિસ્ટમ લવાશે
રાજ્યમાં વાહન કાયદાનો 16મી સપ્ટેમ્બરથી કડકપણે અમલ શરૂ થવાનો છે ત્યારે નવા વાહનોની નંબર પ્લેટને જે આરટીઓ દ્વારા તૈયાર કરવાની હોય છે તેમાં ઘણો સમય જતો હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી હોવાનો એકરાર કરીને મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, આરટીઓમાં એચએસઆરપી નંબર પ્લેટ, આરસી બૂક અને લાયસન્સમાં જે સમય લાગે છે તેની કામગીરી વધુ સરળ અને ઝડપી બને તે માટે સરકાર દ...
વાહન સાથેની ઘટનામાં મૂળ માલિક રહે જવાબદાર
અમદાવાદ,તા:૨
વાહન વેચવા પહેલાં સાવધાન રહેજો. તમારું વાહન વેચવા સાથે ટ્રાન્સફર કરાવવું ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હજારો વાહનો હાલમાં પણ ટ્રાન્સફર થયા વિના જ ફરી રહ્યાં છે. આવામાં જો વાહનનો અકસ્માત થાય અથવા વાહનથી કોઈ ગુનાઈત પ્રવૃત્તિ થાય તો મૂળ માલિક જ તેના જવાબદાર ઠરે છે, અને તેના નામે જ સમન્સ ઈશ્યૂ થાય છે.
આળસ અથવા અન્ય કાર...
આરટીઓ બોગસ લાયસન્સ રેકેટમાં મહિલા જુનિયર કલાર્ક સહિત 4 લોકોની ધરપકડ
વસ્ત્રાલ આરટીઓમાં બેકલોગ એન્ટ્રી કરી બોગસ લાયસન્સ ઈસ્યુ કરવાના રેકેટમાં મહિલા કર્મચારી સહિત ચાર લોકોની ધરપકડ થતા આરોપીઓનો આંકડો 9 પર પહોંચ્યો છે. જુનિયર કલાર્ક તરીકે નોકરી કરતી દિપ્તી સોલંકીએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદીને સારથી-4 સોફટવેરના આઈડી આપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પરચૂરણ કામ કરતો એક યુવક પ...
RTO અમદાવાદ ટ્રાફિક પોલીસની સાથે મળીને નેશનલ ઇ-ચલણ પ્રોજેક્ટને કરશે લો...
દેશભરમાં કોઇપણ જગ્યાએ RTO કે ટ્રાફિક પોલીસ દ્વારા થયેલ પેનલ્ટીની પૂરી ભરપાઇ થયા બાદ જ અન્ય વાહન સેવાઓ ઉપલબ્ધ બનશે
અમદાવાદમાં એક અઠવાડિયા સુધી ટ્રાયલ પીરિયડ પર કરાશે લોન્ચ
ઇ-ચલણ જનરેટ થવા સાથે વાહન માલિકને મોબાઇલ પર તે અંગેનો મેસેજ તુરંત મળશે
108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી
અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.
ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...