Tag: Rupani and Jadeja’s reputation in dust
વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા
16 Mar, 2021
ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...