Tag: Rupani and Modi
જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...
રાજકોટ, 9 એપ્રિલ 2021
ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે.
...