Tag: rupani government
રૂપાણી સરકારનું રૂપાળુ જૂઠ વાંચો, ગુજરાતમાં એમેઝોનની પાછળ સરકારના આવા ...
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020
એમોઝોન વેપાર કેન્દ્ર
અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા ફુલફિલ્મેન્ટ સેન્ટર 28 સપ્ટેમ્બર 2020એ કાર્યરત થઇ ગયું છે. 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. બાવળાનજીક 6 લાખ સ્ક્વેર ફીટ જ...
મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે.
ચૂંટણી...
ભાજપની બેઠક હવે કોબાની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી...
ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા...
ઊંઝામાં મહારાજા સ્પાઈસ પેઢીનું કરોડો રૂપિયાનું GST ચોરી કૌભાંડ પકડાયું...
અમદાવાદ, 3 જૂલાઈ 2020
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ...
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવતાની સાથે રૂપાણીના 3 પ્રધાનોને હાંકી કઢાશે
30 જૂને ભાજપના નવા પ્રમુખ અને વિજય રૂપાણીના પ્રધાનોને પડતાં મૂકાશે
ગાંધીનગર, 26 જૂન 2020
મંત્રી મંડળમાં મોટા ફેરફારોની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પ્રમુખ અને નવુ સંગઠન બનશે. તેની સાથે રાજ્યના મંત્રી મંડળના 3 પ્રધાનોને હાંકી કાઢીને કહ્યાગરા 5 પ્રધાનોને વેવાની તૈયારી ચાલે છે.
30 જૂને નવા પ્રમુખની અને ...
દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?...
ગાંધીનગર, 13 માર્ચ 2020
રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પણ તે છાપરી પોકારીને કહેશે કે આયુષ્ય...