Saturday, August 9, 2025

Tag: Russia

કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પ...

કોરોના સંકટ વચ્ચે રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટ તોડી પાડનારા હથિયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા અને બ્રિટને આરોપ લગાવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયા તરફથી અંતરિક્ષમાં એક એન્ટી સેટેલાઈટ હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે અમેરિકન સેનાના સ્પ...

રશિયામાં રાજ્યપાલની ધરપકડ મામલે લોકો પુતિન સામે વિરોધ પ્રદર્શન

રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશં...

બીજા વિશ્વયુદ્ધની 75 મી વિજય દિવસની પરેડમાં ભાગ લેવા ભારત મોસ્કોમાં લશ...

બીજા વિશ્વયુદ્ધમાં 75 મી વર્ષગાંઠની જીત નિમિત્તે, રશિયા અને અન્ય મૈત્રીપૂર્ણ લોકો દ્વારા વીરતા અને બલિદાનને માન આપવા માટે મોસ્કોમાં લશ્કરી પરેડ યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાને 24 જૂન 2020 ના રોજ મોસ્કોમાં યોજાનારા વિજય દિવસ પરેડમાં ભાગ લેવા ભારતીય ટુકડીને આમંત્રણ આપ્યું છે. સંરક્ષણ પ્રધાન પરેડમાં ભાગ લેવા માટે 75 સભ્યોની ટીમને મોકલવા સંમત થયા છે...

અમદાવાદમાં ડોક્ટરના ત્રિકોણીય પ્રેમસંબધનો વિવાદ, રોમિયો ડોક્ટર રાજ સોન...

અમદાવાદ, તા:17 અમદાવાદમા ડોકટરના ત્રિકોણીય પ્રેમ સંબંધના વિવાદમાં સોલામાં ડોકટર રાજ સોનીની ધરપકડ કરી લેવામાં આવી છે, એક ડોક્ટર યુવતીને હેરાન કરતા અને ધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ સોલામાં પોલીસ ફરિયાદ થઇ હતી, તેની ધરપકડ કરી લેવામાં આવી છે, આ મહિલા તબીબને લઈને ડો.રાજ સોની અને ડો.રશેષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, રશિયામાં MBBSનો અભ્યાસ કરીને અમદાવા...

રશિયન રાજનીતિના પાઠ ભાજપે ભણ્યા છે, ગુજરાત અને દિલ્હીમાં અમલ થયો

ગુજરાતમાં અને દિલ્હીમાં ભાજપનું રાજકારણ બદલાયું છે. પાર્ટીના વિશ્વાસુ કાર્યકર્તાઓને હોદ્દા આપવાની જગ્યાએ વિરોધીઓને પ્રેમથી ઉચ્ચ આસને બેસાડી દેવામાં આવતાં તેઓ ટીકા કરતાં અટકી ગયા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે અને દિલ્હીમાં પણ બનતા રહ્યાં છે. રશિયાના ઝારના મહામંત્રીએ એક દિવસ પોતાના સચિવને બોલાવીને સૂચના આપી કહ્યું કે- જે લેખકો પોતાના લેખમાં મ...

ગુજરાત અને રશિયા વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાયઃ ડાયમંડ ઉદ્યોગમા રશિયા-ગ...

રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં ગુજરાત અને રશિયાએ ભાગીદારી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હ...

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી રશિયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે જશે. તારીખ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે જશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાશે આ પ્રવાસ દરમિયાન રશિયન ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ બાબતે...