Tag: S.G.Highway
ખુલ્લા પીજી રૂમમાંથી બે મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરીને ફરાર
અમદાવાદ, તા.2
વસ્ત્રાપુર નહેરૂપાર્ક વિસ્તારમાં આવેલા જલારામ પીજીના ખુલ્લા ફલેટમાંથી બે અજાણી મહિલાઓ ચાર મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. ફલેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને આરોપી મહિલાઓ કેદ થઈ જતા વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
મૂળ રાજકોટના રહિશ અને અમદાવાદમાં એસ.જી.હાઈ-વે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા અમ...
વીજળી વિભાગની બેદરકારી
શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પ...
બીટકોઈન કેસના મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સાળી સાથે દુબઈમાં શુ થયુ ?...
અમદાવાદ,તા. 21
ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણમાં બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અ...
ગુજરાતી
English