Tag: S.J.Chavada
ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મૂર્તિ...
અંબાજી, તા. 16
અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામ...