Tag: Sabarkantha
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...
ડેરીની ભરતીમાં શંકર ચૌધરીનો વહીવટ….
કૌભાંડોમાં માહેર એવી સાબર ડેરીમાં વધુ એક કૌભાંડનો ફણગો ફૂટતાં વિવાદ ઊભો થયો છે. ડેરીમાં 189 કર્મચારીઓ ની ભરતીમાં રૂ. 15થી 25 લાખ સુધીના કૌભાંડ ડિરેક્ટર શંકર ચૌધરી દ્વારા કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે અન્ય પરીક્ષાર્થીઓએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 189 કર્મચારીઓની ભરતી માટે 1 ...
વિજયનગરના કોસમ ગામમાં આવેલ જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ
પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા)
સાબરકાંઠા,તા:23
વિજયનગર (સાબરકાંઠા ) હરણાવ નદીના કાંઠાથી છેક અરવલ્લીના ડુંગરની ઘાટીમાં પોળોના જંગલમાં 11મી સદીથી 16મી સદીમાં નિર્માણ પામેલા હિન્દુ – જૈન મંદિરો આવેલા છે. નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક સૌંદર્ય થી છલકાતા સ્થળની મુલાકાત જીવન સંભારણું બની રહે છે. આ બધા વૈભવ ...
200 વર્ષના કેલેન્ડરનું મેમરી કાર્ડ હેલી
સાબरકાંઠા,તા:15 સાબરકાંઠાની 21 વર્ષની હેલીને 200 વર્ષનું કેલેન્ડર-તારીખીયું મોઢે છે. તેનું મગજ કમ્પ્યુટરના મેમરી કાર્ડ જેવું છે. કોઈ પણ વર્ષના કેલેન્ડરની તારીખ સેંકડોમાં કહી દે છે. સાથે વાર કહી દે છે. 1801થી લઈ 2020 સુધીનું કેલેન્ડર પોતાના યાદ છે. આ શક્તિ તેને આપો આપ નથી મળી કે કુદરતી નથી. પણ તેના મગજને તેણે કેળવીને આ શક્તિ મેળવી છે. શક્તિ મેળવવામા...
હિંમતનગરને અડીને આવેલ બોરીયા-ખુરાંદમાં નીકળતાં લાલ પાણીના સેમ્પલ લેવામ...
હિંમતનગર, તા.૦૭
હિંમતનગરને અડીને આવેલ બોરીયા ખૂરાંદમાં કેમિકલ ફેક્ટરીને કારણે ભૂગર્ભ જળ દૂષિત બની ગયા બાદ ભારે હોબાળો થવાને પગલે દોઢેક દાયકા અગાઉ ફેક્ટરી બંધ થઇ ગઇ હોવા છતાં હજુ પણ લાલ રંગનુ દૂષિત પાણી આવી રહ્યુ હોવાથી આખોયે મામલો ઔદ્યોગિક એકમ ઉપર ઢોળી દઇ જમીન સુધારણા અને ભૂગર્ભ જળ સુધારણા માટે શુ કહી શકાય તેનો જીપીસીબીએ અભિપ્રાય માંગતા જીટકો નામ...
માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે
હિંમતનગર, તા.૦૭
પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...
ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ
હિંમતનગર, તા.૦૫
2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...
નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ પાસે ઇકો કારમાં આગ લાગી, ત્રણ લોકોનો આબા...
પ્રાતિંજ, તા.૩૧
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજ ગામ પાસે અચાનક જ ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, શોર્ટ સર્કિટને કારણે કારમાં અચાનક જ આગ લાગી હતી. થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે. ઇકો કાર ગાંધીન...
સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષ...
સાબરકાંઠા, તા.૩૧
વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હત...
ઈડરમાં ખાનગી શાળા છોડી 46 છાત્રોએ સુરપુરની સરકારી શાળામાં પ્રવેશ લીધો
હિંમતનગર, તા.૧૯
ઇડર તાલુકાનુ મોમીન બહૂલતા ધરાવતા સુરપુર ગામની શાળામાં અમીર ગરીબ અને ધર્મના ભેદભાવ વગર ઉચ્ચ ગુણવત્તા વાળુ શિક્ષણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યુ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓએ સુરપુર ગામની સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. શાળાનુ મકાન અને રાચરચીલુ તથા સુવિધાઓ જોતા સરકારી શાળા આવી પણ હોઇ શકેનો પ્રથમ નજરે જ અનુ...
સર્વરમાં ફિંગર પ્રિંન્ટ એરર આવતાં 5 દિવસથી સસ્તા અનાજનું વિતરણ ઠપ, ગ્ર...
હિમતનગર, તા.૧૯
સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન સર્વરમાં સતત એરર આવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાનુ વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. ઓનલાઇન સોફ્ટવેર ફીંગર પ્રીન્ટ એરર બતાવી રહ્યુ છે, ગાંધીનગર જાણ કરવા છતાં એરર દૂર થઇ શકી નથી. તહેવાર ટાણે જ ગરીબ લાભાર્થીઓ મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાલાકી સર્જાઇ છે અને કાર્ડ...
ઈડર પાલિકામાં ભ્રષ્ટ વહીવટની પત્રિકા ફરતી થતાં ખળભળાટ
ઇડર, તા.૧૭
ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફ...
મહાદેવપુરા સાંપ્રાની ટીમ અંડર-17 ફૂટબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન, દીકરી...
રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા)ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતાં ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું, ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ...
અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ
સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે.
કપાસમાં ...
જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી, મેઘરજમાં દોઢ અને બાય...
મોડાસા, તા.૩૦
ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી ...