Tag: Sabarmati Jail
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ કેદીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
અમદાવાદ,
શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે છેક જેલના કેદીઓ સુધી પણ પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા આઠ જેટલા કાચા કામના કેદીઓ કોરોના પોઝિટિવ થતાં જેલ સત્તાવાળાઓની ચિંતામાં વધારો થયો છે.
મળતી માહીતી પ્રમાણે,સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ, ઉં.વર્ષ 32, નરેશ...
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, ત્રણ કેદી સામે ફરિયાદ
અમદાવાદ, તા.8
સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે.
સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદ...
સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, અત્યાર સુધીમાં સંખ્યાબંધ ફોન મળ...
સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે.
સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદી ફારૂક ઉર્ફે ગોલ...
સાડા ચાર હજાર બહેનો સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈને રાખડી બાંધવા ...
ગુજરાતની સૌથી મોટી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ મળી કુલ ત્રણ હજાર કેદીઓને રાખવામાં આવે છે, રક્ષાબંધનનો તહેવાર કેદીઓ પણ ઉજવી શકે અને જેલની બહાર રહેલી તેમને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે માટે જેલ સત્તાવાળાઓ દ્વારા એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, સાબરમતી જેલમાં 15મી ઓગષ્ટની ઉજવણી બાદ તરત રાખી બાંધવા આવેલા બહેનોને તબક્...