Tag: Sabarmati Riverfrant
સાબરમતી રીવરફ્રન્ટ કંપની અલગ લોનના હપ્તા,વ્યાજ,મુદ્દલ અમપા ભરે..
સાબરમતી નદીના કીનારે વસાવાયેલા અમદાવાદ શહેરમાં નદીના બંને તરફના કાંઠાઓના વિકાસના નામે વીસ વર્ષમાં રૂપિયા ૧૫૦૦ કરોડ જેટલો ખર્ચ થઈ ગયો છે.૨૫ વર્ષ પહેલા ભાજપના સુરેન્દ્ર પટેલ,આર્કીટેક બીમલ પટેલ સહીત અન્યો દ્વારા સ્થાપવામાં આવેલી સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં તમામ સ્ટાફ અમપાનો છે.તેમના પગાર સહીતના અન્ય ખર્ચ તેમજ કંપની ...
રાજપૂત સમાજે દેશમાં ત્યાગ અને બલિદાન આપ્યાના અનેક દાખલાઓ
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા 11મું રાજપૂત એકતા સંમેલન 2019 આયોજિત કરાયું હતું. જેમાં કોઈ પણ ધર્મમાં માનનાર હોય, પણ મુળ રાજપૂત વંશના હોય તેમજ રાજપૂત સંસ્કૃતિ, દેશભક્તિ મજબૂત માન્યતા ધરાવતા હોય, તેવા રાજપૂત ભાઇ-બહેનો જોડાયા હતા.
રાજપૂત સમાજના એકતા સંમલેનમાં ભૂતપૂર્વ મહારાજાઓ અને ઠાકોર સાહેબો પધાર્યા હતા. કાર્યક્રમ...
હવે સાબરમતી રિવરફ્રન્ટમાં પણ કૌભાંડ, ઓડિટમાં રૂપિયા 69 કરોડનો ગોટાળો સ...
અમદાવાદ, તા:૧૭
ગુજરાતમાં ભાજપના રાજમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સાબરમતી રિવરફ્રન્ટમાં રૂપિયા 69 કરોડના ગોટાળા સામે આવ્યાં છે, આ કૌભાંડનો ખુલાસો ઓડિટમાં થયો છે, કોર્પોરેશનમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ચીફ વિજિલન્સ દ્વારા સમગ્ર કેસની તપાસની માંગ કરી છે. વિપક્ષના આરોપ મુજબ રૂપિયા 69 કરોડ ક્યાં ગયા તેનો કોઇ ...