Monday, August 4, 2025

Tag: sachin tendulkar

સચિન તેંડૂલકર પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

બેટસમેન સચિન તેંડૂલકર શુક્રવારે 47 વર્ષના થઈ જશે પરંતુ તેણે આ વર્ષે તેનો જન્મદિન નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, કેમકે તે કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઈનું નેતૃત્વ કરનારા ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને સન્માન આપવા માગે છે. સચિને નિર્ણય કર્યો છે કે હાલમાં ઉજવણીનો સમય નથી. તેને લાગે છે કે આ એ તમામ ડોક્ટર્સ, નર્સ પેરા-મેડિકલ, પોલીસ કર્મીઓ, રક્ષા કર્મીઓ, જે...