Tag: Safety
સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપાઈ
ગુજરાત 1600 કિ.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જેના દ્વારા આતંકીઓ સરળતાથી અતિસંવેદનશીલ ગતિવિધિઓને અંજામ આપી શકે છે. મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓએ પણ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ આશંકાને જોઈને અતિસંવેદનશીલ ગણાતા સોમનાથ મહાદેવની સુરક્ષા પણ હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે.
સંભવિત આતંકી ઘટનાને ટાળવા માટે મરિન ટાસ્ક ફોર્સના તાલીમ...
અમદાવાદમાં મોલ-મલ્ટિપ્લેક્સમાં C.C.T.V. કેમેરા મૂકી સુરક્ષા વ્યવસ્થા ...
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીના વિસ્તારમાં આવેલા મોલમાં C.C.T.V. કેમેરા કાર્યરત કરવા ઇનચાર્જ પોલીસ કમિશ્નરશ્રીએ આદેશ કર્યો છે. મોલમાં માલિકીની ફેરબદલ થાય ત્યારે પોલીસ કમિશનર કચેરીની સ્પેશિયલ બ્રાન્ચમાં જાણ કરવા, મોલ આવતાં તમામ માલસામાનનું ચેકીંગ કરવા, મોલમાં રાઉન્ડ ધ ક્લોક સલામતીની વ્યવસ્થા ગોઠવવા તથા મોલમાં વિસ્ફોટક પદાર્થો ન આવે તેની ચ...