Tag: Sagar Devchandbhai
સાગર પંચીવાલાના ગોડાઉનમાં ફૂડ વિભાગનો દરોડો, 6 લાખનું શંકાસ્પદ ઘી સીઝ
ડીસા, તા.૧૨
ડીસામાં શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હરસોલિયાવાસ વિસ્તારમાં આવેલા સાગર દેવચંદભાઈ પંચીવાલાના ગોડાઉનમાં અચાનક રેડ કરી શંકાસ્પદ ઘી ના બે સેમ્પલો લઇ રૂ.6 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ સિઝ કર્યો હતો. બીજી તરફ જીઆઇડીસીમાં પીનાક મસાલાની ફેકટરીમાંથી મરચા પાવડર અને નયન મસાલા ફેક્ટરીમાંથી હળદર પાવડરના સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખાદ...