Monday, February 3, 2025

Tag: salary

બનાસકાંઠાના વનીકરણ વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતનમાં અન્યાય

બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં કામ કરતાં રોજમદારોને લધુત્તમ વેતનમાં અન્યાય કરવામાં આવતો હોઇ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવા માટે જણાવાયું હતું. બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાં રોજમદારોએ ગુરૂવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને રજૂઆત કરી હતી. જેમાં ...

આઈ.આઈ.એમ.માં આ વખતે 77 લાખના વાર્ષિક પેકેજની ઓફર

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદવાદના એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એકઝીક્યુટીવ (પીજીપીએક્સ) એમબીએ પ્રોગ્રામમા વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તાજેતરમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થીને યુરોપની કંપનીએ વર્ષના ૧૦૯૬૬૬ અમેરિકી ડોલર વેતન પેકેજ ઓફર કર્યુ હતુ. જે ગતવર્ષની સરખામ...

ગુજરાતના ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં 46.75 ટકાનો વધારો થશે

ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે.  ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે. 2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના ના...