Tag: SALMAN
સલમાન ખાનની એક દિવસની આવક રૂ.7 કરોડ
મુંબઇ : સલમાન ખાન જાહેરાત મારફતે પણ જંગી કમાણી કરી રહ્યો છે. જાહેરાતમાં કામ કરવા માટે એક દિવસના સાત કરોડ રૂપિયા ફી તરીકે મેળવે છે. તે હાલમાં એક સ્માર્ટ ફોનની એડમાં કામ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સલમાને સ્માર્ટ ફોનની જાહેરાતમાં કામ કરવા માટે પ્રતિ દિવસે સાત કરોડ રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે. બ્રાન્ડ પર શુટિંગ સામાન્ય રીતે ત્રણથી ...
ગુજરાતી
English