Thursday, August 7, 2025

Tag: salt agar

કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ...

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...