Tag: Sami
વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય
સમી, તા.૧૦
પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...
નાનીચંદુર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં કીચડથી ગ્રામજનો પરેશાન
સમી, તા.૦૪
સમી તાલુકાના નાની ચંદુર ગામમાં પાલકરી તળાવ વાસ વિસ્તારના લોકોને ગામથી બહાર નીકળવા માટેના રસ્તા ઉપર એક ફૂટ જેટલો કીચડ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાનીચંદુર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં તળાવ વાસ જવાના રસ્તા ઉપર છેલ્લા 15 વર્ષથી વરસાદ થતાં જ કીચડ થઇ જાય છે. જેના કારણે આજુબાજુના લોકો દુર્ગંધ તેમજ મચ્છરોના ઉપદ્રવથી પરેશા...
કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ
હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...
બાસ્પામાં જૂથ અથડામણમાં 1ની હત્યા 5 આરોપી ઝડપાયા, સમી પીએસઆઈ સસ્પેન્ડ
સમી, તા.01
સમી તાલુકાના બાસ્પા ગામે બેસતા વર્ષના દિવસે સવારે કનીજ ચાર રસ્તા પર નાડોદા અને દરબાર જ્ઞાતિના યુવાનો વચ્ચે ઝગડો ગયા બાદ મામલો શાંત પડ્યો હતો પણ બપોરના સુમારે ગામમાં બન્ને જુથોના ટોળાઓ સામસામે આવી જતાં લોહીયાળ ધીંગાણું ખેલાયું હતું જેમાં નાડોદા યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ થઈ હતી. હત્યાને પગલે પત્થરમારો, વાહનોની ...
વઢિયાર પંથકમાં સતત વરસતા વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પડતા પર પાટુ...
સમી, તા.૦૨
વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. ચાલુ વર્ષે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે.
સમી તાલુકાના ખેડૂતો ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ એક જ ખેતરમાં ત્રણ ત્રણ વખત વાવણી તથા ખેડ ક...
મહિલાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, ત્રણેને લોકોએ બચાવી લીધા
પાટણ, તા.૧૬
સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઇ હતી. આ સમયે આગને જોઇ નાસી ગયેલી ચાર વર્ષની દીકરીએ જાણ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું ...
સમીના કોડધા નજીકનો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો
હારિજ, તા.૧૬
સમી તાલુકાના કોડધા નજીક કચ્છના નાના રણમાં પાટણ વન વિભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 1996-97માં બનાવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ડેમને ઊંડો કરવાનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે એક કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ડેમમાં 9600 ચોરસ ઘનમીટર કરતાં વધુ પાણી સંગ્રહ થયું છે.
વન વિભાગના ફોરેસ્ટર વિજયસિ...