Tag: Sanand
હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ દ્વારા એકાઉન્ટન્ટનું અપહરણ થતા ફરિયાદ
અમદાવાદ,તા.22
ગુજરાત રાજયના હોમગાર્ડના સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેવડદેવડ મામલે એકાઉન્ટન્ટનું અપહરણ કરી ધમકી આપતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિતના ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બ્રિજરાજસિંહને ગોહિલને હોમગાર્ડ માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
પૈસાની લેતી દેતી માટે શેઠના માણસનું ...
પોલીસ પ્રોટેક્શનની ખાતરી અપાતા ૧૬ શિક્ષિકાઓએ હાજર થવાની તૈયારી દર્શાવી...
અમદાવાદ, તા.૧૮
સાણંદની ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતાં વિવાદ અંતર્ગત આખરે આવતીકાલે શિક્ષિકાઓએ સ્કૂલમાં હાજર થવાની તૈયારી દર્શાવી છે. જોકે, હાલમાં પોલીસ પ્રોટેક્શન આપવાનુ નક્કી કરાયુ છે. આ ઉપરાંત એક મહિલા ઇન્સ્પેકેટરને પણ હાજર રાખવાની તૈયારી સત્તાધીશોએ દર્શાવતાં હવે આવતીકાલે શિક્ષિકાઓએ લાંબો સમય બાદ ફરીવાર પોતાની સ્કૂલમા...
મહિન્દ્રા ફોર્ડ પ્લાન્ટનો પ્રોડક્ટ યુનિટ તરીકે કરી શકે ઉપયોગ
અમદાવાદ,તા:૧૫ ફોર્ડને હાલમાં ભારતમાં યોગ્ય બિઝનેસ મળતો ન હોવાથી કંપની પોતાનાં ઈન્ડિયા ઓપરેશન યુનિટ ઘટાડવાનો વિચાર કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે ફોર્ડ કંપનીએ બે મહિના પહેલાં મહિન્દ્રા કંપનીની લીગલ ટીમને સાણંદ પ્લાન્ટના ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
ફોર્ડ કંપનીનાં આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની હાલમાં ગુજરાત યુનિટને વેચ...
જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓ...
અમદાવાદ,તા.12
સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળા...
સાણંદની ઝોલાપુરની 16 શિક્ષિકા પર ગ્રામજનોનું દમન
અમદાવાદ, તા.11
સુરક્ષિત અને સલામત ગુજરાતની મોટી મોટી વાતો કરતી વિજય રૂપાણીની સરકારમાં મહિલાઓની સુરક્ષાની ધજ્જિયાં ઊડાવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના તાબા હેઠળનું શિક્ષણ ખાતું તદન ખાડે ગયું હોય એવી સામાન્યજનને કંપાવી દેનારી ઘટના તેમના જ મતવિસ્તારમાં બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અ...