Saturday, March 15, 2025

Tag: sanitary napkins

નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત

દિલીપ પટેલ  ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર ગાંધીનગર, 24 માર્ચ 2020 15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું.  57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...

3 લાખ સેનેટરી નેપકીન બનાવતું જયલક્ષ્મી સખી મંડળ

જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બન્યું દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટ...