Tag: Sanjiv Bhatt
સંજીવ ભટ્ટની પુત્રીનો એક વિડિયો દોઢ લાખ લોકોએ જોયો
https://youtu.be/hNp0SeCGSKE
સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે.
ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડ...