Thursday, August 7, 2025

Tag: Santarwada village

ગટરના ગંદા પાણી 3 કિમી દૂર સાંતરવાડા સુધી પહોચતાં મામલતદારને આવેદન

દાંતીવાડા, તા.૧૨  દાંતીવાડા તાલુકામાં ચોમાસા બાદ કાદવ-કીચડ ફેલાયા છે. ત્યારે પાંથાવાડા પંચાયતના ગટરના પાણી સાંતરવાડા સુધી પહોંચતા ગામલોકો ઘરની બહાર નિકળતા પણ અચકાઇ રહ્યાં છે. ગામમાં ગંદકીના લીધે ગંભીર રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે. જેને લઇ શુક્રવારના મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઇ દાંતીવાડા મામલતદારને આવેદન આપી જાહેરમાર્ગે ફેલાતી ગંદકી...