Tag: Sarakhej
મકરબાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી
અમદાવાદ, તા. 3.
શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલ...
સરખેજમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ,કુલ બાવન સ્થળો પાણીમાં ગરકાવ
અમદાવાદ,તા.૨૭
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ થયો છે.ગુરુવારે રાત્રિના સમયે ખાબકેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં ૧૦૩ મી.મી.વરસ્યો હતો.શહેરમં ગત રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં ખાબકેલા વરસાદને પગલે શહેરમાં કુલ મળીને બાવન સ્થળોએ વરસાદી પાણી ભરાવા પામ્યા હતા.દસ જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા હ...
ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર
શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ...