Tag: Saral Mori
લોકોના દર્દ દૂર કરતા ઢબુડી માતા તેમની સામેના પ્રચારથી કણસે છે
અમદાવાદ, તા.25
આપણે ત્યાં માણસોને ઈશ્વર અને વિજ્ઞાન કરતા કહેવાતા બાબાઓ અને માતાજીઓમાં વધુ શ્રધ્ધા છે. જેના કારણે ચોક્કસ ટોળકીઓ ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો લાભ ઉઠાવી રહી છે. પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખવતા ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે. જો કે ઢબુડી માતાનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણ...