Friday, June 6, 2025

Tag: Sarasvati

મહાદેવપુરા સાંપ્રાની ટીમ અંડર-17 ફૂટબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન, દીકરી...

રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા)ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતાં ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું, ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ...

ભાદરવાના ભરપૂર વરસાદ વચ્ચે પણ મુક્તેશ્વર ડેમ તળિયા ઝાટક

વડગામ, તા.૨૬ બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામ...

વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ

પાલનપુર, તા.૨૨   શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મ...

શાળાએ જતી છાત્રાને ખેતરમાં ખેંચી દુષ્કર્મનો પ્રયાસ, પ્રતિકાર કરતાં દુપ...

મહેસાણા, તા.૨૨ સાયકલ લઇને શાળાએ જઇ રહેલી વિદ્યાર્થિનીને આંતરી બાઇક પર અપહરણ કરી નિર્જન ખેતરમાં લઇ ગયેલા યુવકે તેની સાથે અઘટીત માંગણી કરી હતી. ઘટના સમયે પ્રતિકાર કરનાર કિશોરીનું તેના જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. સારવાર લીધા બાદ ઘરે આવેલી કિશોરીની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે યુવક સામે અપહરણ, છેડતી, પોક્સો અને ખૂનની કોશિશ અં...