Tag: sardar sarovar
વિશ્વના ઊંચા સરદારના સ્ટેચ્યૂ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ
રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી...
નર્મદા બંધ 138 મીટર ભરાય તો 192 ગામની સાથે 40 હજાર ઘર ડૂબી જશે
2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાન...
નર્મદા બંધના કાટ ખાઈ ગયેલા દરવાજા હોવાથી ખોલવા પડ્યા
સરદાર સરોવર ડેમને લઈને મેઘા પાટકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નર્મદા બંધના દરવાજા લગાવ્યા તે પહેલાં વર્ષો સુધી કાટ ખઈને પડેલાં હતા. ડેમના દરવાજા ગુજરાત દ્વારા ખોલવામાં આવ્યા હતા પરંતુ સંપૂર્ણ પુનર્વસન વિના લોકોને ડૂબી જવું ગેરકાયદેસર છે.
મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે નર્મદા નદી પણ બબાલમાં છે. જેની અસર સરદાર સરોવર ડેમ પર પણ પડી...
6.5 રિક્ટર સ્કેલ વાળો ધરતી કંપ આવે ત્યાં સુધી નર્મદા બંધ સલામત
સરદાર સરોવર ડેમ નજીક આવેલ ધરતીકંપ અંગે પ્રસિધ્ધ-પ્રસારિત થયેલા અહેવાલો સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., વડોદરા ખાતેના ડેમ વિભાગના મુખ્ય ઇજનેરશ્રી દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ- ગાંધીનગર તરફથી જણાવ્યાનુસાર ધરતીકંપ તા.૧૮/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૨:૧૫ કલાકે(મોડી રાત્રે) આવ્યો છે અને રિક્ટર સ્કેલ અનુસાર ૩ની તિ...