Tag: satellite data
જીરૂંના વાવેતરના આંકડામાં ધુપ્પલ, વાવેતર ઘઉં ઓછું છતાં છૂપાવતી સરકાર, ...
ગાંધીનગર, 24 જાન્યુઆરી 2021
ગુજરાતનું કૃષિ વિભાગ આંકડાની માયાજાળ રચીને ઊંચા ભાવની વસ્તુ પેદા કરતાં કૃષિ પાકોના ઊંચા અંદાજો બતાવીને ખેડૂતની આવક વધારે બતાવવાની ચાલ ચાલી રહ્યું છે. શિયાળુ પાકમાં સૌથી વધું ભાવ જીરુના પાકના રહે છે. ચણા કે ઘઉં કે બીજા પાકના બદલે જીરૂના વાવેતરના આંકડા વધારે બતાવે તો કાગળ પર ઉત્પાદન વધારે બતાવી શકાય છે. તેમ થાય તો સરકાર...