Tag: Saurastra University
પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો
શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે.
શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...