Tag: SBI
બ્લેક લિસ્ટ કરાયેલી વીમા કંપનીમાં ભરેલી રકમનું વળતર કોણ આપશે
ગાંધીનગર, તા. 18
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે.
કેમ કરી બ્લે...
દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...
અમદાવાદ,તા.17
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે.
અમદાવાદ શહ...
સરખેજમાં એટીએમનો સેફ ડોર કાપીને તસ્કર રૂ.9.39 લાખ રોકડા ચોરી ગયા
અમદાવાદ, તા.16
સરખેજ-ધોળકા ચારરસ્તા સર્કલ પર હિમાલયા કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમનો સેફ ડોર કટર વડે કાપી તસ્કરે રોકડ રૂ.9.39 લાખની ચોરી કરી છે. એટીએમ સેન્ટરની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢેક મહિનાથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એટીએમની અંદર લાગેલા કેમેરાનો તસ્કરે પહેલેથી જ વાયર કાપી નાખતા પોલીસને આરોપી કેટલા...
ફાર્મા કંપનીમાં એન્જીનિયરના એકાઉન્ટમાંથી બારોબાર 17 હજાર રૂપિયા ઉપડી ગ...
અમદાવાદ, તા.10
ચાંગોદર ખાતે આવેલી ફાર્મા કંપનીમાં નોકરી કરતા એન્જીનિયરના બેંક એકાઉન્ટમાંથી બારોબાર 39 જેટલા ટ્રાન્જેકશન થકી 16,766 રૂપિયા ઉપડી જતા સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ જમ્મુના રહેવાસી અને હાલ મકરબા પામગ્રીન ખાતે રહેતા તુષાર વિરચી મટ્ટુ (ઉ.36) ચાંગોદર ખાતે આવેલી બેકસ્ટર ફાર્મા કંપનીમાં સિનિયર પ્રોજેકટ એન્જીનિયર તરીકે નો...
વિદેશી બેંકોના ખાતેદારોની ચોરાયેલી માહિતીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાના...
અમદાવાદ, તા.5
વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્જે લીધુ...