Tag: scam
માધવસિંહનું શાળા ભોજન સફળ કે નિષ્ફળ
એક એવી યોજના કે જે ગુજરાતમાં શરૂ થઈ અને સમગ્ર દેશમાં પહોંચી
રાજ્યમાં 35 લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મ.ભ.યો. થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની રૂપાણી સરકારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા 5 વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પેટે આપેલા રૂ.૧૪૭૮.૦૪ કરોડમાંથી રૂ. ૩૯૬ની રકમ વણવપરાયા વગરની પડી રહી છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન...
વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં ૧૬,૩૦,૩૦૯ કરોડના ઉદેશ સામે માત્ર ૨,૮૬,૭૨૯ કરોડન...
વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫માં રૂ. ૧૬,૩૦,૩૦૯ કરોડના ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શન (રોકાણ ઉદેશ) સામે માત્ર રૂ. ૨,૮૬,૭૨૯ કરોડનું રોકાણ થયું હોવાની મુખ્યમંત્રી (ઉદ્યોગ) દ્વારા આજે વિધાનસભામાં લેખિતમાં માહિતી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા ઈન્વેસ્ટમેન્ટ ઇંટેન્શનના આધારે રાજયમાં નવી ૭૨,૧૧,૮૦૦ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો.
વિધાનસભ...
રાજુલામાં આવેલા સર્વર રૂમમાંથી ચાલતા સસ્તા અનાજના કાળાબજારના મસમોટા કૌ...
મામલતદાર કચેરીના ઓપરેટર તુષાર ઓઝાએ બોગસ સોફ્ટવેરનો ભાંડો ફોડ્યો
અન્ય રાજ્યોના બોગસ આધારકાર્ડનો જથ્થો હાથ લાગ્યો, ફિંગરપ્રિન્ટ-બારકોડ સ્કેનર અને 17 લેપટોપ-કોમ્પ્યુટર કબ્જે લીધા
અમરેલી જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડના કૌભાંડ બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં સસ્તા અનાજના કાળાબજારના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજુલાની એક દુકાનમાંથી ચાલતા રેકેટની ત...
ભાજપ – કોંગ્રેસનો રૂ.20 કરોડનો સામૂહિક ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી ...
ભાજપના 3 નેતાઓની સંડોવણી
હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના ...
ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્ય...
ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણ...
રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્ટની માલિકી રાજ્ય સરકારની તો ગણાશે જ નહીં.
ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્લાન્ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજે...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...
પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા
પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...