Sunday, February 22, 2026

Tag: scandal

ભાજપ – કોંગ્રેસનો રૂ.20 કરોડનો સામૂહિક ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી ...

ભાજપના 3 નેતાઓની સંડોવણી હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના ...

સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત

સરકારી ઘર આટલા સરસ હોય છે !! આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કે હાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે. ‘સૌનો સાથ- સૌનો વિકાસ’ ના મંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનું ...

ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્ય...

ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણ...

રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્‍ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્‍ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્‍ટની માલિકી રાજ્‍ય સરકારની તો ગણાશે જ નહીં. ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્‍લાન્‍ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજે...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...

પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા  પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...

29 હજાર પ્રોજેક્ટ પડતા મૂકાયા

વર્ષ 2019ની વાયબ્રન્‍ટમાં ઘણા દેશોએ પાર્ટનર કન્‍ટ્રી તરીકે જોડાવાની મનાઈ કરી દીધી હતી. 2003થી 2017ના 8 વાયબ્રન્‍ટમાં 76,512 એમ.ઓ.યુ. થયા હતા, તે પૈકી 47,594 પ્રોજેક્‍ટ અમલમાં આવ્‍યા અને 28,918 પ્રોજેક્‍ટ ડ્રોપ કરવામાં આવ્‍યા. આ વાયબ્રન્‍ટોમાં રૂ. 107 લાખ 17 હજાર 322 કરોડનું અપેક્ષિતમૂડીરોકાણ હતું, જેની સામે ખરેખર મૂડીરોકાણ માત્ર રૂ. 13 લાખ 45 હજાર ...

ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વિજળી સરકારે ખરીદ કરી

વિધાનસભા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, વર્ષ 2001-02માં સરકારી વીજ મથકોની વીજ ઉત્‍પાદનની ક્ષમતા 4584 મેગાવોટ હતી, જેની સામે વીજ ઉત્‍પાદન 23327 મિલિયન યુનિટ થયું હતું. વર્ષ 2017-18માં વીજ ઉત્‍પાદન ક્ષમતા 5517 મેગાવોટ થઈ, જેની સામે વીજ ઉત્‍પાદન માત્ર 23683 મિલિયન યુનિટ થયું છે. વર્ષ 2...