Tag: School Fees
ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ
રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...
હવે શૈક્ષણિક ફી માસિક હપ્તાથી ભરી શકાશે: શિક્ષણ મંત્રી
રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતો અને અહેવાલોના પગલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગયી કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં.
૧૩મી એપ્રિલના રોજ રાજ્યના શાળા સંચાલક મંડળના આગેવાન...