Friday, July 18, 2025

Tag: school

નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...

અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...

માસુમ વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરનારા શિક્ષક સસ્પેન્ડ

જેતપુર,તા.26 શિક્ષકે વિદ્યાર્થિની સાથેના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોવાનો કિસ્સો જેતપુરમાં બન્યો છે. આ કિસ્સાને કારણે રાજયભરમાં લંપટ શિક્ષક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતપુર નપા સંચાલિત કન્યાશાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પાસે અઘટીત માંગણી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા  ટ્યુશન ક્લાસીસમાં આ રીતની બીભત્સ માંગણી કરવામાં આવતાં વિદ્યાર્થિન...

વડગામમાં બસ મામલે વિદ્યાર્થીઓએ કર્યા ચક્કાજામ

વડગામ, તા.૧૮ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં બસના અભાવે વિફરેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જો કે દોડી આવેલી પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો માંડ થાળે પાડ્‌યો હતો. તાલુકા મથક વડગામ ખાતે મંગળવારે સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓના ટોળેટોળાં આવીને બસની રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થીઓ રજળ્યાં ...

શાળાએ જવા બસ સુવિધા નહિ અપાતા હઠીપુરાના છાત્રોએ બસ રોકીને હાલાકીને વાચ...

મોડાસા, તા.૧૭ અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપોમાં હઠીપુરાથી મરડીયા ભણવા હતા. બાળકોને શાળા સમયે જવા માટે સવારની પૂરતી બસ સેવા નહિ મળતા મોતીપુરા સુધી આવતી બસને હઠીપુરા લંબાવવા અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં બાળકોને માટે આ માગણી નહિ સંતોષાતા આજરોજ હઠીપુરા ગામે ધરોલાથી આવતી અને મોડાસા જતી બસને રોકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બસ...

રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?

અમદાવાદ,તા:૧૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦...

ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા

મોડાસા, તા.૦૬ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી  નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...

આરટીઈનો અનાદર કરતી શાળાઓ સામેના કેસમાં 26મી ઓગસ્ટે સુનાવણી

અમદાવાદ,મંગળવાર રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈઓનું પાલન કરાવવામાં સરકારની ઇચ્છા શક્તિ ઓછી હોવાથી ગરીબ વાલીઓના સંતાનોને સમયસર પ્રવેશ મળી રહે તે માટે એડમિશનની પ્રક્રિયા જાન્યુઆરીથી જ શરૂ કરી દેવાની માગણી કરતી એક પિટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ પિટીશનમાં દરેક શાળાઓને તેમને ત્યાંની રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની 25 ટકા બેઠકોની વિગતો જાહેર કરવાની ફરજ...

જમ્મુ-કાશ્મીરમાં 15 દિવસ પછી સ્કૂલો-કોલેજો શરૂ થઇ, શાંતિપૂર્ણ માહોલમાં...

જમ્મુ,તા:૧૯ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં પછી અંદાજે 15 દિવસ પછી સ્કૂલો અને કોલેજો શરૂ થઇ છે, આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ-કોલેજ પહોંચ્યાં હતા, કલમ 370 હટાવ્યાં પછી કાશ્મીરના મોટાભાગના વિસ્તોરમાં કરફ્યું લાદી દેવામાં આવ્યો હતો, અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાના કારણોસર સ્કૂલો-કોલેજો અને કેટલીક ઓફિસો બંધ કરી દેવામાં આવી હ...

રાજ્યની માધ્યમિક શાળાઓમાં પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી ક...

રાજ્ય સરકાર દ્વારા ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ જેવા સૂત્રો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકની 3017 પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી તેવી ખુદ સરકારના શિક્ષણ મંત્ર...

મણીનગરની શાળામાં વિદ્યાર્થી સીડી પરથી પડતા ઈજાગ્રસ્ત

શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલના પંકજગીરી ગોસ્વામી નામનો વિદ્યાર્થી શુક્રવારે સવારના સમયે સીડી ઉપરથી ઉતરવાના સમયે ધક્કા-મુક્કી થતા સીડી પરથી નીચે પટકાયો હતો.આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ એક શિક્ષક બનીને ગરીબ બાળકોને આપી રહી છે શિક્ષણ

એજ્યુકેશન ઓન રોડ્સ ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત અમદાવાદની પકવાન, કાંકરિયા અને દાણીલીમડા પોલીસ ચોકીમાં બાળકોને અપાઇ રહ્યું છે શિક્ષણ શિક્ષણની સાથે-સાથે બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. ત્યારે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨,...

મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ

અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુ...

ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્ય...

શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે

જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે ૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...

15 વર્ષમાં 15,000 શાળા વધવી જોઈતી હતી તેના બદલે 1400 વધી 

અસંખ્‍ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્‍લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે. પ્રાથમિક શાળાઓની સંખ્‍યામાં ઘટાડો થઈ રહયો નથી. વર્ષ ર૦૦૪-૦પમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૩રરપ૮ હતી જે વધીને વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૩૬પર થયેલી છે. આમ, 15 વર્ષમાં ૧૩૯૪ નવી સરકારી શ...