Tag: schools closed
મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છે
ગાંધીનગર, 19 માર્ચ 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્ય પ્રધાનની બેકાળજીના કારણે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં ફરીથી આવી ગયું છે. મુખ્ય પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં રાજકીય નેતાઓને ભીડ...