Tag: Science
શેરડીની સેન્દ્રીય ખેતીથી હેક્ટરે 2.50 લાખનો નફો મળી શકે છે: સંશોધન કરન...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે.
સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે....
16 ટકા વધુ ઉત્પાદન આપતી લસણની નવી જાત આનંદ કેસરી ગુજરાતમાં વિકસાવાઈ
ગુજરાત લસણ 7 - લસણ જીજી 7 - આનંદ કેસરીનામની દાહોદના એચએમઆરએસ કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે. એક હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 79 ક્વીન્ટલ ઉત્પાદન આપે છે. ખેડૂતો માટે વાવવા માટે ભલામણ કરી દેવામાં આવી છે. આખા ગુજરાતમાં તે ઉગાડી શકાય એવી જાત છે.
6500 કિલો 10 વર્ષ પહેલાં એક હેક્ટરે પાકતું હતું, અતાયરે 6793 કિલો એક હેક્ટરે પાકે છે. હવે નવી જાતનું 7900 કિ...