Tag: Science College
ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોમાં ખાલી બેઠકો પર મેરિટના નામે પ્રવેશ નહી અપાતો...
અમદાવાદ, તા.૨૧
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં ત્રણ ઓનલાઇન રાઉન્ડ પછી ખાલી પડેલી ૯૫૦૦ બેઠકો માટે હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એક મેરિટ નક્કી કરવામાં આવ્યુ છે. આ મેરિટથી નીચે કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે કેટલાક સભ્યોએ યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે...