Tag: Scorpion Head Constable Valve
જુગારકેસમાં રૂ.8.48 લાખ ચાંઉ કરનારા પાંચ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ...
રાજકોટ,તા:૧૮ વીંછિયાના પાંચ પોલીસ કર્મચારીએ દારૂના દરોડા દરમિયાન રૂ.8.48 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીઓની ઠગાઈ સામે આવતાં પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીંછિયાના હેડ કોન્સ્ટેબલ વલ્લભ જાપડિયાએ અન્ય 4 પોલીસ કર્મચારીઓ સાથે કંધેવાળિયા ગામે 10 સપ્ટેમ્બરે જુગાર મુદ્દે દરોડો પાડ્યો હતો, જેમાં 9 શખ્સો રૂ.8...