Wednesday, March 12, 2025

Tag: Secondary and North. Board of Secondary Education

ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે 7 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ

ગાંધીનગર, તા.૨૭ એસિડ વિક્ટીમ, ઓટીઝમ, સેરેબલપાલ્સી, થેલેસેમિયા, ડિસ્સ્કેલિયા, હિમોફેલિયા, સિક્સ સેલ ડિસીઝની દિવ્યાંગતા ધરાવતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ચ-2020માં લેવાનાર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગતાનો લાભ મળશે. શિક્ષણ બોર્ડે કેન્દ્ર સરકારના ડિસેબીલીટી એક્ટ-2016માં આ દિવ્યાંગતાનો સમાવેશ કર્યો છે. પહેલા માત્ર ચાર પ્રકારની જ મુખ્ય ...