Tag: Self-reliant
આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?
પ્રો. હેમંતકુમાર શાહ
ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો.
આજકાલ દ...
ભારત છોડો, બોયકોટ ચીન અને આત્મનિર્ભર આંદોલન એક ફરેબ
ભાઈની રક્ષા કરવા બહેન આ વર્ષે ચીનની રાખડી ખરીદી ન શકી, એક હજાર કરોડનો ચીનને ફટકો પડ્યો હોવાનો દાવો છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 50 કરોડ રાખડીઓનો વેપાર થાય છે, જેની કિંમત આશરે 6 હજાર કરોડ છે. ઘણા વર્ષોથી ચીનથી રાખડીઓ આવે છે. આ વર્ષે ચીનની 1 કે 2 હજાર કરોડની રાખડી વાપરવામાં આવી નથી. કોરોનાના ડરને કારણે બજાર કે ઓનલાઈન બજારમાં રાખડી ખરીદ...
આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’...
પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન
ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભા...