Tag: Senior Cabinet Minister Bhupendra Singh Chudasama
રૂપાણી કેબિનેટના વિસ્તારમાં પાંચ ડ્રોપ થશે, 10 નવા લેવાશે
ગાંધીનગર,તા:૦૧
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની કેબિનેટનો વિસ્તાર નવેમ્બરમાં થવાની સંભાવના છે. હાલ મુખ્યમંત્રી સહિત 22 મંત્રીઓની કેબિનેટ છે, પરંતુ તેમાં પાંચ સભ્યોને ડ્રોપ કરીને બીજા પાંચ નવા સભ્યો સાથે કુલ 10 સભ્યોનો ઉમેરો થાય તેમ છે. કેબિનેટના વિસ્તાર માટે ભાજપના હાઈકમાન્ડે પણ મંજૂરી આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ગુજરાત સરકાર...