Tag: Sensex
મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...
અમદાવાદ,તા:08
સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...
રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...
અમદાવાદ,તા:૦૭
શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...
શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટ્યો, ઇન્ફોસ...
અમદાવાદ,તા:05
સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો.
અમ...
સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...
સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...
2020ની દિવાળી સુધીમાં તગડું વળતર અપાવી શકે તેવા શેર્સ
અમદાવાદ, તા.27
શેરબજારનું રોકાણ આમેય જોખમી છે. લાખના બાર હજાર થતાં અને રૂપિયાના કાગળ થઈ જતાં વાર લાગતી નથી. તેથી જ સામાન્ય રોકાણકારોએ તેમાં પડવાનું ખોટું સાહસ કરવું ન જોઈએ. જેમને શેરબજારની આંટીઘૂંટી ન સમજાતી હોય તેમણે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી દેવાનું આયોજન કરવું જોઈએ. બજારમાં ખબર પડતી નથી તેથી એફ એન્ડ ઓ-ફ્યુચર એન્ડ ઓપ્શન તરફ ...
દિવાળીની અત્યાર સુધીમાં સેન્સેક્સ 11.7 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 10 ટકા ...
અમદાવાદ,25
સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વ્યાપેલી સુસ્ત અને અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા આર્થિક ગ્રોથ ઘટાડવાને કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અખત્યાર કર્યું હતું. નવા વર્ષના પહેલાં સેન્સેક્સ 37 પોઇન્ટ વધીને 39,058ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 1.30 પોઇન્ટ સુધરીને 11,583ના સ...
એફઆઇઆઇ અને સ્થાનિક સંસ્થાઓએ ગયા સપ્તાહે શેરોમાં ચોખ્ખી લેવાલી કરી હતી
અમદાવાદ,તા:૨૨
સતત છ દિવસની તેજી બાદ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસની આગેવાનીએ આઇટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. આઇટી શેરો પર વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણને આવ્યા હતા. આઇટી શેરોને કારણે દિવસભર બજારનો મૂડ ખરાબ થયો હતો. ઇન્ફોસિસના મેનેજમેન્ટ પર લાગેલા ગંભીર આરોપોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સે...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજી, બેન્ક શેરોમાં તેજી, યસ બેન્ક અને તાતા મ...
અમદાવાદ.તા:૧૭
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. ભારતીય કંપનીઓ યુકે બજારમાંથી નોંધપાત્ર કમાણી કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેકઝિટ અંગે સહમતી સધાતાં શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. સેન્સેક્સ પણ 39,000ની સપાટીને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 11,600ની નજીક પહોંચ્યો હતો. આમ ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 453.07 પોઇન્ટ ઊછળી...
ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી
અમદાવાદ,૧૬
સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સ...
ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો
અમદાવાદ,તા:14
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...
સતત છઠ્ઠા દિવસે શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 141 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૦૭ સપ્તાહના પ્રારંભમાં સ્થાનિક શેરબજાર બેતરફી વધઘટે ઘટીને બંધ રહ્યું હતું. બજાર સતત છઠ્ઠા દિવસે ઘટીને બંધ રહ્યું હતું. ઓક્ટોબર સિરીઝમાં બજાર હજી સુધી સતત ઘટતું જ રહ્યું છે. બજારમાં ફાર્મા શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ફાર્મા ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ તૂટ્યો હતો. વળી, ફાર્મા ઇન્ડેક્સ છ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા શેરોએ બજાર...
શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડોઃ સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી...
અમદાવાદ,તા. ૪ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ પછી ઘટીને બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની જાહેરાત પહેલાં શેરબજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. જોકે આરબીઆઇની ધિરાણ નીતિ જાહેરાત બાદ મંદી ઘેરી બની હતી. જેથી સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટીને 37,673.31ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 પોઇન્ટ તૂટીને 11,200ન...
મૂડીઝે વધુ કોર્પોરેટ ડિફોલ્ટ થવાની ચેતવણી ઉચ્ચારી
અમદાવાદ,તા:૦૧
શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજારમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં કૌભાંડ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ સાથે બજારમાં બેન્કિંગ ક્ષેત્રે અનેક સહકારી બેન્કોમાં મોટા પાયે કૌભાંડ બહાર આવશેની અફવા ફેલાઈ હતી. જેથી બેન્ક શેરોમાં ભારે વેચવાલી આવી હતી. આ સાથે બેન્ક સિવાયના મોટા ભાગના ક્ષેત્રના શેરોમા...
બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ...
અમદાવાદ,તા:૩૦
સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેર...
બે દિવસની તોફાની તેજી બાદ શેરોમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ અને નિફ્ટી...
અમદાવાદ,તા:૨૪
સપ્તાહના બીજા દિવસે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું. સ્ટોક સ્પેસિફિક જ વધુ થયાં હતાં. બે દિવસની જોરદાર તેજી પછી શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રહ્યા હતા. જોકે બજાર મોટે ભાગે બેતરફી ટૂંકી વધઘટ બાદ સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 7.11 પોઇન્ટ વધી 39,097.14ના મથાળે બંધ રહ્યો હતો, જ્યાર...